Admission :: Civil Services Institute - Vishv Umiya Foundation

Admission

Admission

Prepare, Perform, and Prevail: Begin Your Journey to Success with UPSC, GPSC, and Competitive Exams. Register Today and Make Your Dreams Come True!

Previous Admissions / Exams

SANKALP KHAKHI 2.0 - 2026

SANKALP KHAKHI 2.0 - 2026

Start Date: 30-11-2025 | Last Date: 23-12-2025 | Admission CLOSED

Detail Registration Closed

સંકલ્પ ખાખી – 2.0 (પોલીસ ભરતી કોચિંગ પ્રોગ્રામ)

આયોજક: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવીલ સર્વિસિસ (VUFICS), ગાંધીનગર


પ્રોગ્રામનો પરિચય (Introduction)

સંકલ્પ ખાખી 2.0 એ ગુજરાત પોલીસમાં જોડાવવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક (LRD) બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો છે.


  • લક્ષ્ય: યોગ્યતા ધરાવતા ઉમેદવારોનું મૂલ્યાંકન કરી ટોપ 60 વિદ્યાર્થીઓને પસંદ કરવા.

  • લાભ: પસંદગી પામેલા 60 વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે નહિવત દરે સુવિધાઑ આપવામાં આવશે. (રહેવા,જમવા ની સગવડ પાત્રતાના ધોરણે હશે) 

  • અન્ય વિકલ્પ: ટોપ 60 સિવાયના વિદ્યાર્થીઓ માટે ફી ભરી ઓફલાઇન અથવા ઓનલાઇન મોડમાં કોચિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.


પ્રવેશ પ્રક્રિયા અને પાત્રતા (Admission Process & Eligibility)

પાત્રતા:

  • વય મર્યાદા: 18 વર્ષથી ઉપર

  • શૈક્ષણિક લાયકાત: 12 પાસ અથવા સ્નાતક (ભરતીના નિયમો મુજબ)


???? સંપર્ક સૂત્ર (Contact Us)

  • વધુ માહિતી માટે તમે નીચેના માધ્યમો દ્વારા અમારો સંપર્ક કરી શકો છો:

    ???? સરનામું: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવીલ સર્વિસિસ (VUFICS), ગાંધીનગર.

    ???? હેલ્પલાઇન: 72020 80202 / 72020 80558

    ???? ઈ-મેઈલ: admin.vufics@vuf.org

    ???? વેબસાઇટ: civilservices.vuf.org

Grab the opportunity to join the Best UPSC Coaching chain in Gujarat by joining VUFICS FOR CIVIL SERVICES.