સિવિલ સર્વિસમાં BA અને MA- Admission :: Civil Services Institute - Vishv Umiya Foundation

સિવિલ સર્વિસમાં BA અને MA

સિવિલ સર્વિસમાં BA અને MA

Start Date: 01-05-2025 | End Date: 31-07-2025 | Admission OPEN

  1. સિવિલ સર્વિસમાં "BA અને MA"
  2. ભારતમાં - ગુજરાતમાં પ્રથમવાર શરૂ થયો છે ડિગ્રી સાથે સિવિલ સર્વિસીસમાં "BA અને MA" અભ્યાસ.
  3. 12માં ધોરણ પછી UPSC અને GPSC ની તૈયારી માટે પરફેક્ટ સમન્વય, 2025-26થી ફુલટાઈમ સિવિલ સર્વિસ કોર્સનો આરંભ
  4. VUFICS - વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે સહયોગી સંસ્થાઓ, સ્વામિનારાયણ યુનિવર્સિટી, કાલોલ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, ગાંધીનગર.
  5. અહીં એપ્લાય કરો: swaminarayanuniversity.ac.in
  6. અહીં એપ્લાય કરો: https://iar.ac.in/academics/department-of-business-and-management/b-a-hons-public-administration/
  7. અનુભવી ફેકલ્ટી, પ્રતિબદ્ધ અભ્યાસક્રમ, માન્યતા પ્રાપ્ત ડિગ્રી.
  8. વધુ જાણકારી માટે 720 20 80 202 ફોન કરો.
  9. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસેસ (VUFICS)
    સરગાસણ, ગાંધીનગર.

Grab the opportunity to join the Best UPSC Coaching chain in Gujarat by joining VUFICS FOR CIVIL SERVICES.